Type Here to Get Search Results !

good morning quotes gujrati / ગુડ મોર્નિંગ ક્વોટસ ગુજરાતી

0

 good morning quotes gujrati / ગુડ મોર્નિંગ ક્વોટસ ગુજરાતી.

good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી સાહેબ, પણ એ એને મળેલા સંસ્કાર હોય છે !! Good morning

દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું, ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી જ હશે !! Good morning

સત્તા અને પાવર તો આપડી પાસે પણ છે વાલા, પણ ખોટો ઉપયોગ કરવો એ આપડા સંસ્કાર માં નથી આવતું !! Good morning

સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે હોય છે, પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે !! Good morning

લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે, બાકી ઉંમરલાયક તો ખટલામાં પડ્યાપડ્યા પણ થઈ જવાય !! Good morning

સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ, તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!

good morning quotes gujrati / ગુડ મોર્નિંગ ક્વોટસ ગુજરાતી

ભગવાને બે સરસ ગીફ્ટ આપી છે એક પસંદગી બીજી છે તક, પસંદગી છે સારા જીવન માટેની અને તક છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેની !! Good morning

ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો, તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય !! Good morning

પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય, પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !! Good morning
good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ