Type Here to Get Search Results !

good morning gujrati/ ગુડ મોર્નિંગ ગુજરાતી.

0

 good morning gujrati/ ગુડ મોર્નિંગ ગુજરાતી.

good morning gujrati, good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

good morning gujrati, good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની પણ હોવી જોઈએ, કારણ કે જ્યારે જરૂર પડે છે ત્યારે, હોંશિયાર લોકો વ્યસ્ત હોય છે !! Good Morning

એક વાત જિંદગી માંથી શીખવાની છે, જો પોતાનાથી નજીક રહેવું હોય તો મૌન રહેવું, અને જો પોતાના ને નજીક લાવવા હોય તો મનમાં ન લેવું !! Good Morning

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !! Good Morning

આલ્કોહોલ જેવું જ વ્યક્તિત્વ છે અમારું, કોઈને હદથી વધારે વહાલા છીએ, તો કોઈને નામથી જ નફરત છે !! Good Morning

સવાર પડે તો ધન્યવાદ માનજો, રાત પડે તો આભાર, તમારા હાથમાં કઈ નથી, પણ એના હાથમાં બધું છે, કોની સવાર પાડવી અને કોની નહીં !! Good Morning

કોઈને ખોટા સમજતાં પહેલા એકવાર એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરજો સાહેબ, કારણ કે પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી, નવા વાક્યની શરૂઆત પણ હોય છે !! Good Morning

good morning gujrati/ ગુડ મોર્નિંગ ગુજરાતી.

કોઈના હ્રદયમાં રહેવું, એ દુનિયા નું સૌથી મોટું દસ્તાવેજ વાળું ઘર છે ,,!! Good Morning

બોલાયેલા શબ્દોને જ પસ્તાવો થાય એવું જરૂરી નથી, ક્યારેક ટાણે ન બોલી શકાયેલ શબ્દનો પસ્તાવો પણ આખી જિંદગી રહે છે !! Good Morning

સારા સંબંધ એને કહેવાય જે તમારા વર્તમાનમાં સાથ આપે, ભૂતકાળનો સ્વીકાર કરે, અને ભવિષ્ય માટે પ્રોત્સાહન આપે !! Good Morning

આજકાલ કપડાં ફાટે તો કોઈ સીવતું નથી, બસ નવા ખરીદી લે છે, સંબંધો નું પણ કંઈક એવું જ છે, કોઈ સુધારતું નથી, બસ નવા બનાવી લે છે !! Good Morning
good morning gujrati, good morning quotes in gujarati, good morning msg in gujarati, good morning quotes gujrati, gujarati good morning quotes,

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ